सीधे मुख्य सामग्री पर जाएं

Just shared

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari સ્વપ્નને કહેજો પગરખાં વાપરે, અહીં તો પાંપણોનો માર્ગ પણ પથરાળો છે !! Tell the dream uses shoes, Here even the path of eyelashes is stony!! *"ગૂંગળામણ" નું કારણ ફક્ત ઓક્સિજન ની ઉણપ નહી...* *પણ,* *હૃદય મા દબાવેલી વાતો નો "સંગ્રહ" પણ હોય શકે* "Suffocation" is caused not only by lack of oxygen...* *But,* *Could also be a "collection" of things buried in the heart* તમે ભૂલી ગયા’તા પાનું જેનું વાળવાનું તે, અઘુરી વાર્તાને કારણે જીવી જવાયું છે. You forgot the page to turn, Aghuri has survived because of the story. પ્રેમ માં પડવું નહિ એના કદી  છે બહુ અઘરું આ પિંજર છોડવું  Never fall in love It is very difficult to leave this cage  પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે... પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ If your skin is dark in love, it will work... But your destiny should be pure like Krishna મને નથી ખબર તારી પાસે શું જાદુ છે,  તારી સાથે બે-ઘડી વાતો કરીને જિંદગી ની હળવાશ જરૂર અનુભવુ...

કાઠીદરબાર અને ગરાસિયા દરબાર, The history of rajputana and Rajputana community surname

       The history of rajputana and Rajputana surname

History of Surveer cast Kathi Kshatriya Community Garasia Kshatriya Community and Surnames in Kathi Community and Girasdar Kshatriya Community of India

કાઠીદરબાર અને ગરાસિયા દરબાર,

   ભારત દેશ ની સુરવીર કોમ કાઠી ક્ષત્રિય સમાજ ગરાસિયા ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ તથા કાઠી સમાજ અને ગિરાસદાર ક્ષત્રિય સમાજ મા આવતી અટકો 

The history of rajputana and Rajputana surname
The history of rajputana and Rajputana surname





ગિરાસદાર રાજપુત ૩૬ ક્ષત્રિય વંશ થી બનેલો સમાજ છે. 

દસ ચંદ્રકે દસ રવી કે દ્વદ્સ મુનિકે જાન.
ચાર અગ્નિ પહાચીનીયે છાતીસ વંશ બલવાન. 

આ પ્રાચીન દુહા મા રાજપુતો ની કુલ ૩૬ શાખા ઓ બતાવેલ છે. 

સૂર્યવંશ ની રાજપુતો ની દસ શાખા.. 

ચંદ્રવંશ ની રાજપુતો ની દસ શાખા.. 

ઋષિવંશ ની રાજપુતો ની બાર શાખા.. 

અગ્નિવંશ ની રાજપુતો ની ચાર શાખા.. 

આ રીતે રાજપુતો ને  દુહા મા બતાવ્યા છે. 

રાજપુતો કઈ કઈ શાખા મા આવે એ આ મુજબ છે. 

સૂર્યવંશ ની શાખા

૧ ગોહિલ 
૨ કછવાહ 
૩ રાઠોડ  
૪ વાળા 
૫ જેઠવા 
૬ કાઠી
૭ ડાભી 
૮ પ્રતિહાર 
૯ સીસોદીયા 
૧૦ મૌર્ય 

ચંદ્રવંશ ની શાખા 

૧ જાદોન 
૨ જાડેજા 
૩ ચુડાસમા(સરવૈયા, રાયઝાદા, રણા, જાદવ,)
૪ તોમર 
૫ સૈની 
૬ સેઉના યાદવ દેવગીરી ના 
૭ જાધવ (મહારાષ્ટ્ર ના )
૮ ભાટી 
૯ બુંદેલા 
૧૦ ચંદેલા 

અગ્નિવંશી શાખા 

૧ સોલંકી 
૨ ચૌહાણ 
૩ પરમાર 
૪ પઢીયાર 

ઋષિવંશ ની શાખા 

૧ ઝાલા 
૨ ગૌતમ 
3 દાયમા 
૪ દહિયા 
૫ નકુમ 
૬ રોહીલા 
૭ જોહીયા 
૮ અન્વાર 
૯ સેંગર 
૧૦ કાકન 

The history of rajputana and Rajputana surname
કાઠી દરબાર અને ગરાસિયા દરબાર, The history of rajputana and Rajputana community surname



ઘણા લેખ મા ગ્રન્થો મા રાજપુતો ની ૩૬ શાખા બતાવેલ છે 

બંદી ના કવિરાજ સૂર્યનલજી એ એક ' ભાસ્કર વંશ ' નામ નો ગ્રંથ લખેલ જેમાં રાજપુતો ના ૩૬ શાખા બતાવેલ છે. તે ઉપરાંત કર્નલ તોડ એ પણ પોતાની નોંધ મા રાજપુત ની ૩૬ શાખા બતાવેલ છે. તે ઉપરાંત પૃથ્વીરાજ રાશો મા પણ રાજપુતો ની ૩૬ શાખા બતાવેલ છે.. 

ગિરાસદાર રાજપુત ની ગુજરાત રાજ્ય મા જોવા મળતી અટકો 

ઝાલા 
જાડેજા 
ગોહિલ 
પરમાર 
સરવૈયા 
રાયઝાદા 
ચુડાસમા 
વાઢેર 
ડાભી 
રણા 
જાદવ 
યાદવ 
ચાવડા 
ડોડીયા 
વાઘેલા 
રાઠોડ 
કુંપાવત 
ચંપાવત 
તંવત 
ભાટી 
સીસોદીયા 
રહેવર 
પુવાર 
કુચ્છવાહા 
બારડ 
ભાટી 
રાઉલજી 
રાજ 
મહિડા 
સોલંકી 
રાઓલ 
ગોલ 
વિહોલ 
બિહોલા 
છાછટીયા 
દેસાઈ 
ચૌહાણ 
પઢીયાર 
વાળા 
સોઢા 
દહિયા 
દેવડા 
સિંધા 
જેઠવા 
માત્રોજા 
મકવાણા 
સુરમા 
ખેર 
લકુમ 
હડિયોલ 
હાડા 

બીજી અટકો બાકી રહી જતી હોઈ તો કોમેન્ટ મા જાણવા વિનંતી. 


The history of rajputana and Rajputana surname





કાઠી ક્ષત્રિય 

સૂર્યવંશની 44 મી પેઢી એ મહારાજ કર્નશ્રુત થયા તેમને યાદવ ક્ષત્રિય રાજપુત વંશ ની અરણી રાણી ની કુખે થી નાભાગ અને કઠ નામ ના બે રાજકુમાર જન્મ્યા રાજકુમાર કઠ ના નામ થી કાઠીઓ થયા. 

સૌરાષ્ટ્ર જૂના કાળે કાઠિયાવાડ તરીકે ઓળખાતું હતું આ ઓળખ પાછળ ત્યાં ના કાઠી દરબારો હતા કાઠી ઓ નું મૂળ વતન પંજાબ હોવા નું માનવા મા આવે છે સિકંદર ની ભારત ઉપર ની ચડાઈ પછી તેઓ ફરતા રહ્યા અને ઈરાન, બલુચિસ્તાન, સિંધ, પંજાબ, મળવા, જાલોર, અને મુલતાન થઈ  ને જેસલમેર, આબુ અને ત્યાં થી કચ્છ આવી ને વસ્યા અને 11 થી 14 મી સદી મા સિંધ માંથી કચ્છ થી સૌરાષ્ટ્ર આવી ને વસ્યા  ત્યાં નો ઘણો પ્રદેશ જીતી લીધો હતો. 

કાઠી ઓ એ  ઈરાન, બલુચિસ્તાન, સિંધ, પંજાબ, કચ્છ રાજસ્થાન, અને સૌરાષ્ટ્ર મા રાજ કર્યુ હતું. 

કાઠી ક્ષત્રિય  મા અને ગરાસિયા ક્ષત્રિય મા પેલા ના સમય મા લગ્ન વહેવાર થતો હતો કાઠી ની જાજી શાખા ઓ ગરાસિયા માંથી જ છે જેમ કે રાઠોડ માંથી ધાંધલ જેઠવામાં માંથી વરુ અને વાંક, વાઢેર માંથી ગીડા,ચૌહાણ માંથી જળુ,  ઝાલા માંથી ખવડ, પરમાર માંથી જેબલીયા, આવી અનેક શાખા ઓ કાઠી મા છે

The history of rajputana and Rajputana surname


કાઠી દરબાર મા આવતી અટકો  

khachar(ખાચર), 
khuman(ખુમાણ),
vala(વાળા), 
karpda(કરપડા), 
vanra(વનરા),
 jalu(જળુ), 
kotila(કોટીલા),
 dhadhal(ઘાઘલ),
 bhambhala(ભાંભળા),
 gida(ગીડા), 
govaliya(ગોવાળીયા)
, boricha(બોરીચા), 
mobh(મોભ),
 varu(વરૂ), 
khavad(ખવડ), 
khartani(ખરતાણી),
 Kahor(કહોર), 
kamliya(કામલીયા), 
sandhsur,
 sindhav(સીંધવ), 
bhojk(ભોજક),
 vank(વંક), 
manjariya(માંજરીયા),
 basiya(બસીયા), 
dhakhada(ધાખડા), 
babriya(બાબરીય), 
shekhva(સેખવા),
 moya(મોયા), 
chavda(ચાવડા)
 lalu(લાલુ),
patariya(પાટરીયા), 
patgir(પટગીર), 
dangar(ડાંગર),
 hudad(હુદડ), 
mala(માલા)
 lunsar(લુનસર),
 vichhya, (વિછયા)
jeblya, (જેબલીયા)
takwdya, 
chandu,
ભુવા 
દેસા 
સુઆ 
ગજિયા 
વેવલા 
ભાદરવા 
લુલા 
નાકરા 
દીનલ 
સોનારા 

બીજી અટકો બાકી રહી જતી હોઈ તો કોમેન્ટ મા જાણવા વિનંતી. 

લેખન કાઠી કુંવર ✍️





History of Surveer cast Kathi Kshatriya Community Garasia Kshatriya Community and Surnames in Kathi Community and Girasdar Kshatriya Community of India


 

કાઠીદરબાર અને ગરાસિયા દરબાર, The history of rajputana and Rajputana community surname






 The Girasdar Rajputs are a society made up of 36 Kshatriya lineages.


 Ten Chandrake ten Ravi or Dwads Munike Jana.

 Chara Agni Pahachiniye Chhonas Vamsa is strong.


 A total of 36 branches of Rajputs are shown in this ancient Duha.


 Ten branches of Rajputs of Suryavansh..


 Ten branches of Chandravansa Rajputs..


 Twelve branches of Rishivansh Rajputs..


 Four branches of Rajputs of Agnivansa.


 This is how Rajputs are shown in Duha.


 According to which Rajputs fall into which branch.


 A branch of Suryavansa


 1 Gohil

 2 Kachwah

 3 Rathore

 4 with

 To get 5

 6 saddle

 7 left

 8 Pratihar

 9 Sisodia

 10 Maurya


 A branch of Chandravansa


 1 Jadon

 2 Jadeja

 3 Chudasama (Sarvaiya, Raizada, Rana, Jadav,)

 4 Tomar

 5 Saini

 6 Seuna Yadav Devgiri No

 7 Jadhav (from Maharashtra)

 8 Bhati

 9 Bundela

 10 Chandela


 Agnivanshi branch


 1 Solanki

 2 Chauhan

 3 Parmar

 4 lessons


 A branch of Rishivansha


 1 Zhala

 2 Gautama

 3 forever

 4 Dahiya

 5 Nakum

 6 Rohilas

 7 Johia

 8 Anwar

 9 Sanger

 10 Kakan


 




 Many articles show 36 branches of Rajputs in scriptures


 Kaviraj Suryanalji of Bandi wrote a book called 'Bhaskar Vansh' in which 36 branches of Rajputs are shown.  Apart from that, Colonel Toad has also shown 36 branches of Rajputs in his notes.  Apart from that, 36 branches of Rajputs are also shown in Prithviraj Rasho.


 Girasdar Rajput surnames found in Gujarat state


 Zala

 Jadeja

 Gohil

 Parmar

 Sarvaiya

 Raizada

 Chudasma

 Wadher

 the left

 Rana

 Jadav

 Yadav

 Chavda

 Dodia

 Vaghela

 Rathore

 shame

 Champawat

 Tanwat

 Bhatti

 Sisodia

 Rehwar

 Puwar

 Kuchvahaha

 Bard

 Bhatti

 Rawlji

 Raj

 Mahida

 Solanki

 Raoul

 Goal

 Violation

 Bihola

 the rash

 Desai

 Chauhan

 Thirteen

 Walla

 one hundred

 Dahiya

 Devda

 Sindha

 to get

 the quantity

 Makwana

 Surma

 well

 Lakum

 Hadiol

 bones


 If there are other surnames left, please let me know in the comments.



 The history of Rajputana and Rajputana surname


 કાઠીદરબાર અને ગરાસિયા દરબાર, The history of rajputana and Rajputana community surname






 Kathi Kshatriya


 The 44th generation of the Surya dynasty became Maharaj Karnashruta. Two princes named Nabhag and Kath were born to him from Arani Rani of Yadav Kshatriya Rajput dynasty and became Kathi by the name of prince Kath.


 Saurashtra was known as Kathiawar in olden days. Behind this identity there were Kathi courts. The original homeland of Kathi is believed to be Punjab.  And Multan came to Jaisalmer, Abu and from there Kutch came and settled and in 11th to 14th century from Sindh came Kutch to Saurashtra and conquered a lot of territory there.


 The Kathis ruled Iran, Balochistan, Sindh, Punjab, Kutch, Rajasthan, and Saurashtra.


 Kathi Kshatriyas and Garasia Kshatriyas used to marry during those times. Jaji branch of Kathi is from Garasias like Dhandhal from Rathod, Varu and Vank from Jethwa, Gida from Vadher, Jalu from Chauhan, Khavad from Jhala, Jabaliya from Parmar.  , there are many such branches and saddles


 The history of Rajputana and Rajputana surname


 Stop coming to Kathi Durbar


 khachar

 khuman

 vala

 karpda,

 vanra,

 jalu (water),

 kotila,

 dhadhal,

 bhambhala,

 gida

 govaliya

 , Boricha (Boricha),

 mobh,

 varu,

 khavad

 khartani,

 Kahor,

 kamliya

 Sandsur,

 sindhav,

 bhojk (consumer),

 vank,

 manjariya,

 basiya

 dhakhada,

 babriya

 shekhva (learning),

 moya,

 chavda

 lalu (Lalu),

 patariya,

 patgir,

 dangar (paddy),

 hudad,

 mala

 lunsar,

 vichhya

 jeblya

 takwdya,

 chandu,

 Bhuwa

 Country

 Sua

 Gajiya

 Beavers

 Bhadrawa

 Lula

 nakra

 Dinal

 Sonara


 If there are other surnames left, please let me know in the comments.


 I apologize if there is any mistake

 Writing Kathi Kunwar ✍️




Thanks for visit 🙏 please share this






टिप्पणियाँ

लोकप्रिय पोस्ट