सीधे मुख्य सामग्री पर जाएं

Just shared

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari સ્વપ્નને કહેજો પગરખાં વાપરે, અહીં તો પાંપણોનો માર્ગ પણ પથરાળો છે !! Tell the dream uses shoes, Here even the path of eyelashes is stony!! *"ગૂંગળામણ" નું કારણ ફક્ત ઓક્સિજન ની ઉણપ નહી...* *પણ,* *હૃદય મા દબાવેલી વાતો નો "સંગ્રહ" પણ હોય શકે* "Suffocation" is caused not only by lack of oxygen...* *But,* *Could also be a "collection" of things buried in the heart* તમે ભૂલી ગયા’તા પાનું જેનું વાળવાનું તે, અઘુરી વાર્તાને કારણે જીવી જવાયું છે. You forgot the page to turn, Aghuri has survived because of the story. પ્રેમ માં પડવું નહિ એના કદી  છે બહુ અઘરું આ પિંજર છોડવું  Never fall in love It is very difficult to leave this cage  પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે... પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ If your skin is dark in love, it will work... But your destiny should be pure like Krishna મને નથી ખબર તારી પાસે શું જાદુ છે,  તારી સાથે બે-ઘડી વાતો કરીને જિંદગી ની હળવાશ જરૂર અનુભવુ

બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli

બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli


બેસ્ટ ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી લવ
ગુજરાતી શાયરી નો ખજાનો
ગુજરાતી શાયરી સ્ટેટ્સ
ગુજરાતી શાયરી જિંદગી
ગુજરાતી શાયરી સંગ્રહ
ગુજરાતી શાયરી લખેલી sms
ગુજરાતી શાયરી દર્દભરી
ગુજરાતી શાયરી દિલ
ગુજરાતી
લવ શાયરી
ગુજરાતી શાયરી લખેલી
જોક્સ




બેસ્ટ ગુજરાતી શાયરી ગુજરાતી શાયરી લવ ગુજરાતી શાયરી નો ખજાનો ગુજરાતી શાયરી સ્ટેટ્સ ગુજરાતી શાયરી જિંદગી ગુજરાતી શાયરી સંગ્રહ ગુજરાતી શાયરી લખેલી sms ગુજરાતી શાયરી દર્દભરી ગુજરાતી શાયરી દિલ ગુજરાતી લવ શાયરી ગુજરાતી શાયરી લખેલી જોક્સ પરફેક્ટ જોડી ફક્ત ચંપલ માં જ જોવા મળે છૅ બાકી તો બધી અંધશ્રદ્ધા છૅ...🧐😜
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli



પરફેક્ટ જોડી ફક્ત ચંપલ માં જ જોવા મળે છૅ
બાકી તો બધી અંધશ્રદ્ધા છૅ...🧐😜
નામ એનું રોશની હતું પણ ઘણા બધા ના જીવન માં અંધારું કરી ને ગઈ હતી 😂





કુરતો પેરેલ હોય તો પણ સાઈડ માં કટ માંથી પણ જમણા ખીસ્સા માં હાથ રાખી ને ફોટો પડાવવા વાળા નો પણ એક અલગ swag છે🤣




બેસ્ટ ગુજરાતી શાયરી ગુજરાતી શાયરી લવ ગુજરાતી શાયરી નો ખજાનો ગુજરાતી શાયરી સ્ટેટ્સ ગુજરાતી શાયરી જિંદગી ગુજરાતી શાયરી સંગ્રહ ગુજરાતી શાયરી લખેલી sms ગુજરાતી શાયરી દર્દભરી ગુજરાતી શાયરી દિલ ગુજરાતી લવ શાયરી ગુજરાતી શાયરી લખેલી જોક્સ  સદૈવ અખંડ ઘુણાની માફક...  સળગે છે તારી યાદ અંતરમાં...
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli




સદૈવ અખંડ ઘુણાની માફક...
સળગે છે તારી યાદ અંતરમાં...




સવાર માં બ્રશ ય નો કર્યું હોય એવા મોઢા વારીયું જ્યારે Crush ની વાતું કરે ને ત્યારે સાલું લાગી આવે



સર્વસ્વ હોમી દેવા છતાં સંબંધમાં કદર ના થાય તો સમજી લેવું કે, તમે કોલસાના વેપારી સાથે હીરાનો સોદો કર્યો છે.






હીરાની કિંમત તો ઝવેરી જ કરી શકે અને પારખી શકે દીકુ સંબંધ શું છે જે સંબંધની સમજે ને એને ઝવેરી કહેવાય




આપણા હોય ઈ જાય નહિ
અને જે જાય તે આપણા નહિ
💯





પ્રેમ માં પડવાની અનુમતિ તો મેં પણ નતી આપી, 
એ like & comment કરતા ગયા, અને હું લૂંટાતી ગઈ..!!🙈🙈

 

ગ્રહણની ઘટનાએ 
એક સરસ વાત શીખવાડી.
ગ્રહણ ત્યારે જ લાગે,
જ્યારે બે ની વચ્ચે કોઈ ત્રીજું આવે...!!!






ખુશ છું ને રહીશ યાદો ને સાચવી લઈએ,
લખી શબ્દો થકી સૌનો પ્રેમ મેળવી લઇએ.
નાની નાની ફરિયાદ નો શો મતલબ છે ?
મૌન રહીને જ ખુશીઓ વધાવી લઈએ..
સમજદાર તો તમે છો , નાદાની બતાવી દો,
ન ગમતી લાગણી હૈયામાં છૂપાવી લઈએ.✨





જેને કશું જોઈતું ના હોય તેને તમે કેમ રીતે છેતરી શકો ????





ઓહ.. બહુ ઉતાવળ.. એમ જલ્દી.. સોંપી નાં દેવાય.. સોંપતા પહેલા શો ગરણે ગાળી લેવાય!!! 
👉ઠોકર વાગ્યા વગર આંખ નથી ઉઘડતી? પાંદળા જોઈ ને પરખાઈ ઝાડવા કેરી જાત... 
લાયકાત વગર પીરસી નાં દેવાય.. 😇





બસ.આજ મોટી સમસ્યા છે.. સર્વસ્વ સોંપતા પહેલા ત્રીજું લોચન ક્યાં મૂકી આવો છો?
ભીડમાં ભડવીર ના હોય..



બેસ્ટ ગુજરાતી શાયરી ગુજરાતી શાયરી લવ ગુજરાતી શાયરી નો ખજાનો ગુજરાતી શાયરી સ્ટેટ્સ ગુજરાતી શાયરી જિંદગી ગુજરાતી શાયરી સંગ્રહ ગુજરાતી શાયરી લખેલી sms ગુજરાતી શાયરી દર્દભરી ગુજરાતી શાયરી દિલ ગુજરાતી લવ શાયરી ગુજરાતી શાયરી લખેલી જોક્સ શરીર ને સ્પર્શ કરવા વાળા લાખો મળી જાય પણ જે દિલ ને સ્પર્શ કરી જાય એજ સાચો પ્રેમ
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli



શરીર ને સ્પર્શ કરવા વાળા લાખો મળી જાય
પણ જે દિલ ને સ્પર્શ કરી જાય
એજ સાચો પ્રેમ ❣️❣️❣️



ધ્યાનમાં ભાન રહેતું નથી સહેજે મને ..રાધેય
તું સમાધિની અવસ્થામાં સતત મારામાં ભળે ..





પવિત્ર પ્રેમની સમજદારીમાં બહુ જ ફેર હોય છે,
હોઠો કરતા કપાળનો સ્પર્શ વધારે લાગણીશીલ હોય છે..!!💫🍁



લાયક થવુ હોય તો જ પ્રયત્નો કરવા પડે...
બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય છે...!!!




ખરા ટાણે ખહી જાય , આફતે ન 
આવે એક , એવા અમથા કુદે 
અનેક , કારણ વગર ના કાગડા...




સમય જતા સ્મૃતિમાંથી બધું જ વિસરાઈ જશે,
તો પણ.. 
આ શ્વાસોમાં તારા નામની ધડક હંમેશા સચવાઈ રહેશે.



ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !



     

ભૂલવા જેવું ભૂલી જવું
નહિં તો
યાદ રાખવાનું યાદ રહેશે નહિં..




નથી હોતી અહીં ઊંચાઈ દરેક ની એક સરખી,
કોઈ બહાર, તો કોઈ અંદર પણ વિસ્તરતું હોય છે.



બેસ્ટ ગુજરાતી શાયરી ગુજરાતી શાયરી લવ ગુજરાતી શાયરી નો ખજાનો ગુજરાતી શાયરી સ્ટેટ્સ ગુજરાતી શાયરી જિંદગી ગુજરાતી શાયરી સંગ્રહ ગુજરાતી શાયરી લખેલી sms ગુજરાતી શાયરી દર્દભરી ગુજરાતી શાયરી દિલ ગુજરાતી લવ શાયરી ગુજરાતી શાયરી લખેલી જોક્સ  કેવો ગજબનો શબ્દ છે SORRY,  માણસ બોલે તો ઝધડો પૂરો અને ડોક્ટર બોલે તો માણસ પૂરો..!!
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli



કેવો ગજબનો શબ્દ છે SORRY, 
માણસ બોલે તો ઝધડો પૂરો અને ડોક્ટર બોલે તો માણસ પૂરો..!!

              


બેસ્ટ ગુજરાતી શાયરી ગુજરાતી શાયરી લવ ગુજરાતી શાયરી નો ખજાનો ગુજરાતી શાયરી સ્ટેટ્સ ગુજરાતી શાયરી જિંદગી ગુજરાતી શાયરી સંગ્રહ ગુજરાતી શાયરી લખેલી sms ગુજરાતી શાયરી દર્દભરી ગુજરાતી શાયરી દિલ ગુજરાતી લવ શાયરી ગુજરાતી શાયરી લખેલી જોક્સ  જીવનમાં બધું જ શક્ય છે  બસ શરૂઆત  આત્મવિશ્વાસ થી થવી જોઈએ.
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli


જીવનમાં બધું જ શક્ય છે 
બસ શરૂઆત 
આત્મવિશ્વાસ થી થવી જોઈએ.





શબ્દ અને નજર નો
     ઉપયોગ બહુ જ સાવચેતી થી કરવો,
એ આપણા ઉછેર અને સંસ્કાર નું
       બહુ મોટું પ્રમાણપત્ર છે






મારી જિંદગી પૈસા,પદ,તાકાત કે 
સંપત્તિના આધારે નહીં ,
મારી જિંદગી દુઆ 
અને આશીર્વાદના આધારે ચાલે છે.


Best gujrati shayari mate  ahi click kro





टिप्पणियाँ

लोकप्रिय पोस्ट