આજે તો મને આ દરીયા થી પણ દાઝ થાય છે ,Today, I am also hurt by this sea , shayari, poetry
આજે તો મને આ દરીયા થી પણ દાઝ થાય છે
હસ્તી માટે એક લાઈન
આજે તો મને આ દરીયા થી પણ દાઝ થાય છે
ભલે પોતે ખારો ધુધ છે પણ કોઈ ના સ્મિત ભર્યા પગલાં થી જાણે દરિયો પણ મીઠાસ થી ઉભરાઈ જાય છે
આજે તો મને આ દરીયા થી પણ દાઝ થાય છે
બસ આટલું કહી ને આમ ઊભો રહું તો આ આભ જેવડા દરિયા નું અપમાન થાય છે,
કહેવાય છે કે દરિયાનું તળિયું ઘણું ઊંડું હોય છે
એનું પીછું માપવું માણસ ના હાથ ની વાત ક્યાં થાય છે
આજે તો મને આ દરીયા થી પણ દાઝ થાય છે
હવે વીચાર એ વાત નો કે જેના સ્મિત ભર્યા પગલાં પડ્યા દરીયા માં ને દરિયો પણ હરખાય છે,
અને એ આ પગલાં પાડનાર વ્યકિત નું વ્યક્તિત્વ કેવું હશે
આજે તો મને આ દરીયા થી પણ દાઝ થાય છે
કહેવી હતી એક લાઈન અને નાની અમથી છતાં પણ એક કવિતા બોલાય જાય છે,
આજે તો મને આ દરીયા થી પણ દાઝ થાય છે
🦁kathi kuwar 🐾
Special for you 🎉
A line for a personality
Today, I am also hurt by this sea
Even though I am salty, but with someone's smiling steps, it seems that even the sea overflows with sweetness
Today, I am also hurt by this sea
Just by saying this and standing like this, I am insulting this beautiful sea,
It is said that the bottom of the sea is very deep,
Where is the talk of a human hand to measure its tail?
Today, I am also hurt by this sea
Now think about the fact that whose smiling steps fall into the sea, and the sea also rejoices,
And what must be the personality of the person who took these steps?
Today, I am also hurt by this sea
I had to say one line and even with a small step, a poem is spoken,
Today, I am also hurt by this sea But it hurts
🦁kathi kuwar 🐾
Special for you 🎉
टिप्पणियाँ