બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli
બેસ્ટ ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી લવ
ગુજરાતી શાયરી નો ખજાનો
ગુજરાતી શાયરી સ્ટેટ્સ
ગુજરાતી શાયરી જિંદગી
ગુજરાતી શાયરી સંગ્રહ
ગુજરાતી શાયરી લખેલી sms
ગુજરાતી શાયરી દર્દભરી
ગુજરાતી શાયરી દિલ
ગુજરાતી
લવ શાયરી
ગુજરાતી શાયરી લખેલી
જોક્સ
|
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli |
પરફેક્ટ જોડી ફક્ત ચંપલ માં જ જોવા મળે છૅ
બાકી તો બધી અંધશ્રદ્ધા છૅ...🧐😜
નામ એનું રોશની હતું પણ ઘણા બધા ના જીવન માં અંધારું કરી ને ગઈ હતી 😂
કુરતો પેરેલ હોય તો પણ સાઈડ માં કટ માંથી પણ જમણા ખીસ્સા માં હાથ રાખી ને ફોટો પડાવવા વાળા નો પણ એક અલગ swag છે🤣
|
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli |
સદૈવ અખંડ ઘુણાની માફક...
સળગે છે તારી યાદ અંતરમાં...
સવાર માં બ્રશ ય નો કર્યું હોય એવા મોઢા વારીયું જ્યારે Crush ની વાતું કરે ને ત્યારે સાલું લાગી આવે
સર્વસ્વ હોમી દેવા છતાં સંબંધમાં કદર ના થાય તો સમજી લેવું કે, તમે કોલસાના વેપારી સાથે હીરાનો સોદો કર્યો છે.
હીરાની કિંમત તો ઝવેરી જ કરી શકે અને પારખી શકે દીકુ સંબંધ શું છે જે સંબંધની સમજે ને એને ઝવેરી કહેવાય
આપણા હોય ઈ જાય નહિ
અને જે જાય તે આપણા નહિ
💯
પ્રેમ માં પડવાની અનુમતિ તો મેં પણ નતી આપી,
એ like & comment કરતા ગયા, અને હું લૂંટાતી ગઈ..!!🙈🙈
ગ્રહણની ઘટનાએ
એક સરસ વાત શીખવાડી.
ગ્રહણ ત્યારે જ લાગે,
જ્યારે બે ની વચ્ચે કોઈ ત્રીજું આવે...!!!
ખુશ છું ને રહીશ યાદો ને સાચવી લઈએ,
લખી શબ્દો થકી સૌનો પ્રેમ મેળવી લઇએ.
નાની નાની ફરિયાદ નો શો મતલબ છે ?
મૌન રહીને જ ખુશીઓ વધાવી લઈએ..
સમજદાર તો તમે છો , નાદાની બતાવી દો,
ન ગમતી લાગણી હૈયામાં છૂપાવી લઈએ.✨
જેને કશું જોઈતું ના હોય તેને તમે કેમ રીતે છેતરી શકો ????
ઓહ.. બહુ ઉતાવળ.. એમ જલ્દી.. સોંપી નાં દેવાય.. સોંપતા પહેલા શો ગરણે ગાળી લેવાય!!!
👉ઠોકર વાગ્યા વગર આંખ નથી ઉઘડતી? પાંદળા જોઈ ને પરખાઈ ઝાડવા કેરી જાત...
લાયકાત વગર પીરસી નાં દેવાય.. 😇
બસ.આજ મોટી સમસ્યા છે.. સર્વસ્વ સોંપતા પહેલા ત્રીજું લોચન ક્યાં મૂકી આવો છો?
ભીડમાં ભડવીર ના હોય..
|
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli |
શરીર ને સ્પર્શ કરવા વાળા લાખો મળી જાય
પણ જે દિલ ને સ્પર્શ કરી જાય
એજ સાચો પ્રેમ ❣️❣️❣️
ધ્યાનમાં ભાન રહેતું નથી સહેજે મને ..રાધેય
તું સમાધિની અવસ્થામાં સતત મારામાં ભળે ..
પવિત્ર પ્રેમની સમજદારીમાં બહુ જ ફેર હોય છે,
હોઠો કરતા કપાળનો સ્પર્શ વધારે લાગણીશીલ હોય છે..!!💫🍁
લાયક થવુ હોય તો જ પ્રયત્નો કરવા પડે...
બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય છે...!!!
ખરા ટાણે ખહી જાય , આફતે ન
આવે એક , એવા અમથા કુદે
અનેક , કારણ વગર ના કાગડા...
સમય જતા સ્મૃતિમાંથી બધું જ વિસરાઈ જશે,
તો પણ..
આ શ્વાસોમાં તારા નામની ધડક હંમેશા સચવાઈ રહેશે.
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !
ભૂલવા જેવું ભૂલી જવું
નહિં તો
યાદ રાખવાનું યાદ રહેશે નહિં..
નથી હોતી અહીં ઊંચાઈ દરેક ની એક સરખી,
કોઈ બહાર, તો કોઈ અંદર પણ વિસ્તરતું હોય છે.
|
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli |
કેવો ગજબનો શબ્દ છે SORRY,
માણસ બોલે તો ઝધડો પૂરો અને ડોક્ટર બોલે તો માણસ પૂરો..!!
|
બેસ્ટ ગુજરાતી શાયરી,ગુજરાતી શાયરી લખેલી sms। Best gujrati shayari, gujrati shayari lakheli |
જીવનમાં બધું જ શક્ય છે
બસ શરૂઆત
આત્મવિશ્વાસ થી થવી જોઈએ.
શબ્દ અને નજર નો
ઉપયોગ બહુ જ સાવચેતી થી કરવો,
એ આપણા ઉછેર અને સંસ્કાર નું
બહુ મોટું પ્રમાણપત્ર છે
મારી જિંદગી પૈસા,પદ,તાકાત કે
સંપત્તિના આધારે નહીં ,
મારી જિંદગી દુઆ
અને આશીર્વાદના આધારે ચાલે છે.
Best gujrati shayari mate ahi
click kro
टिप्पणियाँ