ગુજરાતી પ્રેમની શાયરી । ગુજરાતી શાયરી લખેલી બતાવો best gujrati shayari lakheli
પ્રેમ ભરી શાયરી | love shayari gujarati sms, Best Love shayari gujarati 2022 | ગુજરાતી પ્રેમ શાયરી,બેસ્ટ ગુજરાતી શાયરી
Tags
ગુજરાતી શાયરી લખેલી બતાવો
ગુજરાતી શાયરી લવ
ગુજરાતી શાયરી સ્ટેટ્સ
ગુજરાતી શાયરી લખેલી sms
ગુજરાતી શાયરી દિલ
ગુજરાતી શાયરી જિંદગી
ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી સંગ્રહ
શાયરી love
શાયરી દિલ
ગુજરાતી શાયરી
સંબંધ શાયરી
કદર શાયરી
શાયરી ફોટા
ગુજરાતી પ્રેમની શાયરી
તરસ શાયરી
Kathi kuwar shayari
ગુજરાતી પ્રેમ ની શાયરી
જો તારો સાથ હોય તો દુનિયા ને પણ ભૂલી જ જાવ છું ,,
સાચું કવું તારો સાથ હોય તો પોતાને પણ ભૂલી જ જાવ છું..
બસ તારી સાથે દરેક ક્ષણ, દરેક ખુશી, દરેક દુઃખ , દરેક વાત તારી સાથે જ જીવવા માંગું છું ,,
ભગવાન પાસે હું ..દરેક જન્મે તું મારો જ બનીને રહે એ માંગવા માંગું છું..
લાઈફમાં જો કંટાળો આવતો હોય તો તમે કરેલા કાંડ ઘરવાળા ને કહી દો બહુ મજા આવશે..🤣🤪
|
ગુજરાતી પ્રેમની શાયરી । ગુજરાતી શાયરી લખેલી બતાવો best gujrati shayari lakheli |
ખુબ નજીક થી જાણે છે, મને એ વ્યક્તિ,
જે મારા થી બહુ દુર રહે છે.
તારી સુવાસથી સુશોભિત આ મારું શ્રેય-વિચાર છે,
કવિતામાં જે સુગંધ ઉગે છે એ તારો સ્વર છે...!
Sir : દિવાળી માં તમે શું શીખ્યા
Me : સળગાવી ને ભાગી જવાનું 😂
“શાંત મગજ એ કળિયુગનું બ્રહ્માસ્ત્ર છે”
મારું તો બિલકુલ નથી…🙈🤪
ગુજરાતી શાયરી લખેલી sms
કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.
કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં…
પુરુષ ને એ સ્ત્રી સાથે પ્રેમ થાય છે ,,,
જે એની વાત ધ્યાન થી સાંભળે છે,,
પણ લગ્ન એવી સ્ત્રી સાથે થાય છે ,,,
જે એની એક પણ વાત સાંભળતી નથી..!!
🤣😂😂
Accidentally કોઈ નથી મળતું,
ભગવાનની ઈચ્છા હોય છે કે,
તમને એ ખાસ વ્યક્તિ મળે અને
તમારાં જીવનમાં એ મહત્વનું સ્થાન લઈ લે
|
ગુજરાતી પ્રેમની શાયરી । ગુજરાતી શાયરી લખેલી બતાવો best gujrati shayari lakheli |
તું એટલે...
હૃદયની હળવાશ..🤗
થોડું અઘરું તો પડે જ છે...તારા વિના...❤️
જે કાપડ રંગ મુકે એને શરીર પરથી ઉતારી નાખો,
જે માણસ રંગ મુકે તેને હૃદયમાંથી ઉતારી નાખો.
ગુજરાતી પ્રેમ શાયરી, gujrati prem shayari
ક્યારેક ક્યારેક હારવુ પણ ખુબ જરુરી છે..
તેનાથી અભિમાન નિયત્રણમાં રહે છે..!
|
ગુજરાતી પ્રેમની શાયરી । ગુજરાતી શાયરી લખેલી બતાવો best gujrati shayari lakheli |
શબ્દોમાં સદાયે જીવિત રહીશ,
___ તું એક શાયર ની મુહબ્બત છે!
✍️ Kathi kuwar 🦁🐾
જિંદગી માં બધુંય છોડી દેવું..
પણ ક્યારેય મુસ્કુરાહટ અને ઉમ્મીદ નાં છોડવી.. 🙌🤗❤️
મેં એ પણ જમાનો જોયો છે કે જ્યારે ફળિયામાં કોઈ એક ના ઘરે ટીવી હોય અને આખું ફળિયું એમના ઘરે હોય…👀
Really Miss Those Days🤞🏻
પૈસા ના આ જમાના માં,,
પ્રેમ વફા નો કોઈ ભાવ નથી..!
મધુર વ્યવહારને પણ,,,,
અમુક લોકો પ્રેમ સમજી બેસે છે..💦
હુ માત્ર મારા લખાણ માટે જવાબદાર છુ
તમારી સમજણ શક્તિ માટે નહી…!
બે વાતની "ગણતરી" કરવાનું છોડી દો.
ખુદ નું દુઃખ અને કોક નાં સુખ...👈
સ્ત્રી પ્રેમ કરવાવાળા ને કદાચ ભૂલી શકે છે,
પણ એમનું સમ્માન કરવા વાળા ને ક્યારેય ભૂલી નથી શકતી સાહેબ..!!
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે...
બોજ બન્યા તો તમારા પોતાના જે તમને પાડી દેશે…
મોટાભાગે,....
પુરુષ નું આંકલન માત્ર તેની કમાણી થી,,
અને સ્ત્રી નું આંકલન માત્ર તેના રૂપ થી કરવામાં આવે છે.,,
આવુ કેમ ??? 🤔🤔
ખુદ ને સમય આપવો બહુ જ જરૂરી છે,
બીજા ને જીંદગી આપી દઇએ તો પણ ઓછી પડે..!!
તકલીફના પહેલા બે અક્ષરમાં જ તક છુપાયેલી છે,
માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો.
એક સપનું આવ્યું અને તૂટી પણ ગયું,
હજુ હતી શરૂઆત અને કોઈ લુટી પણ ગયું !!
તમારા પ્રેમીની સાદગીનું વર્ણન કેવી રીતે કરવું
પડદો અમારા તરફથી હતો પણ નજર પણ અમારા પર હતી..
ઈચ્છાઓ મારી ખૂટે નહીં એટલી અનંત છે,
પણ ઈશ્વરે આપેલ શ્વાસ તો સૌના સીમિત છે.
મોત ને પણ અમે રોકી રાખી છે આવશે ના,
સઘળું સમેટું,પછી જોજે જીવન વ્યવસ્થિત છે.
મહેચ્છાઓ ને પૂરી દીધી બધી ડાબલીઓમાં,
અધુરી ભલે જીવી બતાવું એ મારી જીત છે.
મારા હાથ મા નથી કે હવે તને યાદ ન કરુ,
દિલ ને દરેક ધબકારા પર તારું નામ લેવાની આદત છે…!
સવાલ એક જ છે પણ જવાબ અનેક
જિંદગીમાં સૌથી વધારે દુઃખ કોણ આપે છે?
ભૂમિ અને ભાગ્યનો એક જ સ્વભાવ છે,
જેવું વાવશો તેવું ઉગશે.
મને આદત નથી દરેક પર ફિદા થવાની ,
પણ તારામાં એવી કંઈક ખાસ વાત હતી,
“kathikuwar” ને આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો..😊
આવીજ બીજી શાયરી માટે મારા બ્લોગ ને subscribe કરો અને નીસે આપેલી લિંક પર ક્લિક કરો
👇👇👇👇
Kathi kuwar
टिप्पणियाँ