બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari
બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
અહીં તો પાંપણોનો માર્ગ પણ પથરાળો છે !!
Tell the dream uses shoes,
Here even the path of eyelashes is stony!!
*"ગૂંગળામણ" નું કારણ ફક્ત ઓક્સિજન ની ઉણપ નહી...*
*પણ,*
*હૃદય મા દબાવેલી વાતો નો "સંગ્રહ" પણ હોય શકે*
"Suffocation" is caused not only by lack of oxygen...*
*But,*
*Could also be a "collection" of things buried in the heart*
તમે ભૂલી ગયા’તા પાનું જેનું વાળવાનું તે,
અઘુરી વાર્તાને કારણે જીવી જવાયું છે.
You forgot the page to turn,
Aghuri has survived because of the story.
પ્રેમ માં પડવું નહિ એના કદી
છે બહુ અઘરું આ પિંજર છોડવું
Never fall in love
It is very difficult to leave this cage
પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે...
પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ
If your skin is dark in love, it will work...
But your destiny should be pure like Krishna
મને નથી ખબર તારી પાસે શું જાદુ છે,
તારી સાથે બે-ઘડી વાતો કરીને જિંદગી ની હળવાશ જરૂર અનુભવુ છું.....
I don't know what magic you have,
After talking with you for two hours, I feel the need of lightness of life.....
હિંમત હારશો નહીં
જે બદલાઈ રહ્યા છે તેમને બદલવા દો..!!❤️🥀
Don't lose heart
Let those who are changing change..!!❤️🥀
કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
Some desires are unfulfilled,
Life is sweet,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.
લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે...
Grapes are not always sour,
The tongue is also sometimes thin.
I have also tasted neem leaves
Sounds sweeter than human speech...
માથું મૂકાય એવા ખભા તો અનેક મળશે,
પણ આંસુ મૂકાય એવા ખભા થોડાંક હોય..
You will find many shoulders on which to rest your head.
But there are few shoulders that shed tears..
આંખોને તો ચેતવણી સમજાઈ ગઈ
પણ એની વ્યથા કલમ થી ઢોળાઈ ગઈ..!
The eyes understood the warning
But his pain fell from the pen..!
બેચેન રહે છે એજ વ્યક્તિ..
જેને બધું યાદ રાખવાની ટેવ હોય 💯😏
The same person remains restless..
Who has a habit of remembering everything 💯😏
એકલતાને એકલું લાગ્યું છે k, સાથ નિભાવીએ.
ચાલ એકલતા તરફ દોસ્તીનો હાથ લંબાવીએ.
K feels alone in loneliness, let's support each other.
Let's extend the hand of friendship towards loneliness.
મે પતે રમવાનું જ છોડી દીધું હવે ..
જ્યાં રાણી જોતી હોય ત્યાં દુડી જ આવે
I have stopped playing cards now..
Dudi comes where Rani looks
પ્રેમીઓ બદલાઈ જાય છે,,
બાકી પ્રેમ તો શાશ્વત રહે છે ❤️
Lovers change,
But love is eternal ❤️
હોય કોઈ નદીને ભળવાની ચાહત, તો એ દરીયાને મળ્યા કરે, બાકી દરીયો તો ગાંડો, એતો એકલો-એકલોય ઉછળ્યા કરે......
If there is a desire to mix the river, then it meets the sea, the rest of the sea is crazy, it rises alone...
રાતથી મને શું ડર લાગવાનો સાહેબ,
ધોળા દિવસે છેતરાયેલો માણસ છું !!
Sir, what should I fear from the night?
I am a cheated man on a dirty day!!
વધુ પડતું હસી પડું ને તો ઈર્ષ્યા ન કરશો,,,
તમને ખબર નથી એ તણાવ છે....!!
Don't be jealous if you smile too much.
What you don't know is stress...!!
Some smiling faces.
Someone knows devubha
the pain inside the heart
टिप्पणियाँ