ગુજરાતી શાયરી
Are you looking for Gujarati Shayari in Google, then you have come to my blog at one place, here you will find Gujarati Shayari translated in English, then quickly share it in whatsaap, facebook, instagram,
શું તમે ગુજરાતી શાયરી Google માં ગોતો છો તો તમે મારા બ્લોગ માં એક દમ ઠેકાણે જ આવ્યા છો અહી તમને ગુજરાતી શાયરી ને ઇંગલિશ માં ભાષાંતર કરેલી મળશે તો ફટાફટ whatsaap,facebook, instagram, માં શેર કરી દયો
Tag : ગુજરાતી શાયરી,
ગુજરાતી શાયરી લખેલી sms,
ગુજરાતી શાયરી જિંદગી,
ગુજરાતી શાયરી નો ખજાનો,
બેસ્ટ ગુજરાતી શાયરી,
ગુજરાતી શાયરી લવ,
ગુજરાતી શાયરી attitude,
ગુજરાતી શાયરી દિલ,
ગુજરાતી શાયરી સંગ્રહ,
ગુજરાતી શાયરી સ્ટેટ્સ,
ગુજરાતી શાયરી
જ્યારે તમે મારા વિશે બધું જાણો છો ત્યારે જ મને નફરત કરો, જ્યારે તમે કોઈની પાસેથી સાંભળ્યું હોય ત્યારે નહીં.
Hate me only when you know everything about me, not when you have heard from someone
વિચારોની આવક ઓછી હોય,
ત્યારે...
શબ્દો નો બગાડ ન કરવો... 🙏
|
ગુજરાતી શાયરી લખેલી |
The income of ideas is low,
when...
Don't waste words... 🙏
વાહ વાહ! ને વિરામ આપજો.
શબ્દોને સમજ આપજો.
બુધ્ધિ થી લખવું એ કળા નથી.
કયારેક હ્રદયને પણ કલમ આપજો...✍
Wow Wow! Give it a break.
Explain the words.
Writing with intellect is not an art.
Sometimes give graft to the heart too...✍
દરેક વ્યકતીએ જીવનમા રંગીન ચોકકસ થવું.
પણ...
કલરબાજ નહી...
Every person should be colorful in life.
But...
Not a colorist...
ગુજરાતી શાયરી
મારી યાદ ન આવે તો ....યાદ ન કરશો..
મને નહીં ભુલી શકવાની ....ફરિયાદ છે ઘણાની..
|
ગુજરાતી શાયરી ઇંગ્લિશ સાથે |
If you don't remember me...don't remember..
Many complain of not being able to forget me.
સંબંધો ના કેનવાસ પર પીછી નો પહેલો નહી પણ છેલ્લો લસરકો નક્કી કરતો હોય છે કે આપણે અત્યાર સુધી દોરેલુ ચિત્ર કેવું બન્યું છે.
It is not the first but the last step on the canvas of relationships that determines how the picture we have drawn so far has turned out.
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે ‘ જ્યાં સુધી તમે “ ” સફળ ” નહીં બનો .
Everyone will not trust your skills until you become "successful".
લહેર બની દિલ મારું મહેકાવી જા તું.
આવી મારા શ્વાસમાં શ્વાસ ભેળવી જા તું
You become a wave and make my heart mesmerize.
Come, breathe in my breath,
ફકીર હાલ છે મારો કશી મિલકત વિનાનો છુ ,
ના લુંટશો મને હું લુંટાયેલો ખજાનો છું ,
મને ખબર નથી મારી પણ લોકો કહે છે ,
હું માણસ મજાનો છુ કારણ પૂછશો તો,
ઝીંદગી નીકળી જશે.
કહ્યુ ને તમે ગમો છો,તો બસ ગમો છો.
beggar is now my propertyless,
Don't rob me I'm a looted treasure,
I don't know even people say,
If you ask why I am a funny man,
Life will go.
If you like it, just like it.
ગુજરાતી શાયરી
કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા જોવાય છે,
પણ પરિણામ ક્યારેય
ચોઘડિયા જોઈને નથી આવતું...!!!
Even though four hours are observed for the commencement of work,
But never results
It doesn't come by looking at the clock...!!!
મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે…
કેમ કે,
હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરે છે…❤️
I don't have time to hate a man who hates me…
because,
I am busy with people who love me…❤️
અતિરેક ક્યારેય સારો નથી હોતો ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે...
Excess is never good either anger or emotion burns life...
તારા સ્ટેટસ કરતા તને વધારે પ્રેમ કર્યો, હવે જો નફરતની વાત હોય તો નફરત સાચી છે.
Loved you more than your status, now if it is about hate, then hate is right.
સંબધો મૂડ થી મેઇન્ટેન ન થાય...
એને તો
મેચ્યોરીટી થી જ હેન્ડલ કરવાં પડે છે..!!
Relationships are not maintained by mood...
That's it
It has to be handled from maturity itself..!!
'હું' હું જ રહેવા માંગુ છું...
'હું' ઈશ્વર નું મૌલિક અને શ્રેષ્ઠ સર્જન છું ...!!!
'હું' શા માટે બીજા ની કોપી બનું ?
'I' want to be me...
'I' am the original and best creation of God...!!!
Why should 'I' be a copy of others?
ભણેલો માણસ અભણ પત્ની સાથે જીવન વિતાવે છે.
પરંતુ શિક્ષિત સ્ત્રી અભણ પતિ સાથે રહી શકતી નથી.
An educated man spends his life with an illiterate wife.
But an educated woman cannot live with an illiterate husband.
આવીજ બિજી ગુજરતી શાયરી માટે અહી
ક્લિક કરો
જો તમને ગુજરાતી શાયરી પોસ્ટ ગમી હોય તો ફટાફટ whatsaap,facebook, instagram, માં શેર કરી દયો
આવજો જય માતાજી 🙏😀
टिप्पणियाँ