सीधे मुख्य सामग्री पर जाएं

Just shared

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari સ્વપ્નને કહેજો પગરખાં વાપરે, અહીં તો પાંપણોનો માર્ગ પણ પથરાળો છે !! Tell the dream uses shoes, Here even the path of eyelashes is stony!! *"ગૂંગળામણ" નું કારણ ફક્ત ઓક્સિજન ની ઉણપ નહી...* *પણ,* *હૃદય મા દબાવેલી વાતો નો "સંગ્રહ" પણ હોય શકે* "Suffocation" is caused not only by lack of oxygen...* *But,* *Could also be a "collection" of things buried in the heart* તમે ભૂલી ગયા’તા પાનું જેનું વાળવાનું તે, અઘુરી વાર્તાને કારણે જીવી જવાયું છે. You forgot the page to turn, Aghuri has survived because of the story. પ્રેમ માં પડવું નહિ એના કદી  છે બહુ અઘરું આ પિંજર છોડવું  Never fall in love It is very difficult to leave this cage  પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે... પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ If your skin is dark in love, it will work... But your destiny should be pure like Krishna મને નથી ખબર તારી પાસે શું જાદુ છે,  તારી સાથે બે-ઘડી વાતો કરીને જિંદગી ની હળવાશ જરૂર અનુભવુ...

Heart to heart talk । દિલ ની વાત દિલ થી Kathi kuwar

  Heart to heart talk । દિલ ની વાત દિલ થી Kathi kuwar

 some things come from the heart, you need the heart to understand them, the mind has nothing to do with it, I just write such things in my blog, I hope you like it and if you like it, don't forget to share it.



                 (1)

══════❥❥════════════❥❥══════

   A successful relationship consists of two things, finding out the similarities and respecting the differences...


સફળ સંબંધમાં બે બાબતોનો સમાવેશ થાય છે, સમાનતા શોધવી અને તફાવતોને માન આપવું...


                  (2)

══════❥❥════════════❥❥══════


               Never lie to that person

 A person who believes even your lies🙌🙏

Heart to heart talk । દિલ ની વાત દિલ થી kathi kuwar
Heart to heart talk । દિલ ની વાત દિલ થી kathi kuwar



એ વ્યક્તિ થી કોઈ દિવસ જુઠ ના બોલાય

 જે વ્યક્તિ તમારા જુઠ પર પણ વિશ્વાસ કરતા હોય🙌🙏



                  (3)

══════❥❥════════════❥❥══════


Peacock is a small boy picture,

 If you have the courage, show some rope.



મોર તો નાનું છોકરુંય ચિતરે,

 હિંમત હોય તો ટહુકો દોરી બતાવ.


                  (4)


══════❥❥════════════❥❥══════

The colors of my company
 Against every color of the colorful world
 If you ever feel faint, understand

  I'm into you... 🦁kathi kuwar 🦁



મારા સંગ નાં અમૂક રંગ
 તને રંગીન દુનિયા ના દરેક રંગ સામે
 કયારેય જો ફીકા લાગે તો સમજજે'કે

  હું _તારા_માં_છું...🦁 Kathi kuwar🦁




Heart to heart talk । દિલ ની વાત દિલ થી

                  (5)

══════❥❥════════════❥❥══════

EVEN THIS SMALL MOMENT IS FROM YOU MY LIFE IS , EVEN IF YOU SAY SO , THERE IS NO CRIME
Heart to heart talk । દિલ ની વાત દિલ થી kathi kuwar
Heart to heart talk । દિલ ની વાત દિલ થી kathi kuwar



તમારી સાથે ની આ નાની એવી પળ
મારી આખી જિંદગી છે એવું કહ્યું તો પણ કોઈ ગુનો  નથી


                 (6)

══════❥❥════════════❥❥══════


There are certain turning points in life where...

 Despite understanding and truth, no decision can be taken...!!!
 

જિંદગીના અમુક વળાંક એવા હોય છે જ્યાં...

 સમજણ અને સત્ય હોય છતાં નિર્ણય લઈ શકાતો નથી...!!!
                   

                    (7)

══════❥❥════════════❥❥══════


I just didn't get the same example...
 What grows in me after your absence... ☹️



બસ એજ દાખલો મને ના આવડ્યો કે...
 તારી બાદબાકી પછી શું વધે મારામાં... ☹️

                         (8)

══════❥❥════════════❥❥══════


Stay let us borrow a visit,
 Heard that people do not forget to borrow!!

Heart to heart talk । દિલ ની વાત દિલ થી kathi kuwar
Heart to heart talk । દિલ ની વાત દિલ થી kathi kuwar



રહેવા દે ઉધાર એક મુલાકાત આપણી,
 સાંભળ્યું છે કે,લોકો ઉધાર ભૂલતા જ નથી !!

                     (9)

══════❥❥════════════❥❥══════



As he was leaving, he told me ...
 You will get thousands like you .....
  I also asked what work should be done just like me ??
 

જતા જતા એણે મને કહ્યું......
 તારા જેવા હજાર મળશે.....
  ને મે પણ પૂછ્યું મારા જેવા જ શું કામ જોઈએ??


                     (10)


══════❥❥════════════❥❥══════



The sea is so much.
  But this mind is the same as yours, what should I do..??✨


કેહવુ ઘણું ઘણું છે એ દરિયા..
 પણ આ મન તારા જેવું જ છે શું કરું..??



Heart to heart talk । દિલ ની વાત દિલ થી


                     (11)

══════❥❥════════════❥❥══════




What should I do if I clap my hands like this on the shore every hour?
   Even though there is no gap, what should I do?
   The mind rides on the waves of thoughts and gets absorbed in me. What should I do?



હર ઘડી કિનારે આવી હાથતાળી દઇ ચાલ્યુ જાય છે શું કરું?
  અંતર ન હોવા છતાં અંતર રહી જાય છે શું કરું?
  મન વિચારો ની લહેરો પર સવાર થઈ મારામાં જ સમાઈ જાય છે શું કરું?



══════❥❥════════════❥❥══════

That's all I write in my blog, I hope you like it and if you like it, don't forget to share it.


══════❥❥════════════❥❥══════

આવીજ બીજી પોસ્ટ માટે ક્લિક કરો 👉 ગુજરાતી શાયરી

Thanks for visit 🙏

🦁kathi kuwar🦁

══════❥❥════════════❥❥══════





टिप्पणियाँ

लोकप्रिय पोस्ट