सीधे मुख्य सामग्री पर जाएं

Just shared

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari સ્વપ્નને કહેજો પગરખાં વાપરે, અહીં તો પાંપણોનો માર્ગ પણ પથરાળો છે !! Tell the dream uses shoes, Here even the path of eyelashes is stony!! *"ગૂંગળામણ" નું કારણ ફક્ત ઓક્સિજન ની ઉણપ નહી...* *પણ,* *હૃદય મા દબાવેલી વાતો નો "સંગ્રહ" પણ હોય શકે* "Suffocation" is caused not only by lack of oxygen...* *But,* *Could also be a "collection" of things buried in the heart* તમે ભૂલી ગયા’તા પાનું જેનું વાળવાનું તે, અઘુરી વાર્તાને કારણે જીવી જવાયું છે. You forgot the page to turn, Aghuri has survived because of the story. પ્રેમ માં પડવું નહિ એના કદી  છે બહુ અઘરું આ પિંજર છોડવું  Never fall in love It is very difficult to leave this cage  પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે... પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ If your skin is dark in love, it will work... But your destiny should be pure like Krishna મને નથી ખબર તારી પાસે શું જાદુ છે,  તારી સાથે બે-ઘડી વાતો કરીને જિંદગી ની હળવાશ જરૂર અનુભવુ...

love Gujarati shayari, english for girlfriend,ગુજરાતી પ્રેમની શાયરી 2 line, ગુજરાતી શાયરી સંગ્રહ,


love Gujarati shayari, english for girlfriend,ગુજરાતી પ્રેમની શાયરી 2 line, ગુજરાતી શાયરી સંગ્રહ, 






યાદ ની શાયરી,  ગુજરાતી શાયરી સ્ટેટ્સ, બેસ્ટ ગુજરાતી શાયરી, ગુજરાતી પ્રેમની શાયરી 2 line, ગુજરાતી શાયરી સંગ્રહ, Gujarati shayari 2 line, ગુજરાતી શાયરી બેવફા ગુજરાતી શાયરી નો ખજાનો,

 Gujarati shayari english, love Gujarati shayari, english for girlfriend, Gujarati shayari english for girl Gujarati, shayari english attitude English to Gujarati, Shayari in English,


❛બંધ મુઠ્ઠીમાં શું ધારી શકો ? ભાગ્ય આખુંયે વિચારી શકો !
ત્યાં જ કરજો વાત દિલની તમે જ્યાં ઉદાસીને ઉતારી શકો !❜
બંધ મુઠ્ઠીમાં શું ધારી શકો ? ભાગ્ય આખુંયે વિચારી શકો ! ત્યાં જ કરજો વાત દિલની તમે જ્યાં ઉદાસીને ઉતારી શકો
બેસ્ટ ગુજરાતી શાયરી, ગુજરાતી પ્રેમની શાયરી 2 line




❛What can you guess in a closed fist? You can think about fate!
Talk to the heart where you can get rid of sadness!❜




એ ઘાયલ કરવાની રીત બહું સારી રીતે જાણે છે

મારો સાથ છોડીને બીજા ના સંગ પ્રીત માણે છે


He knows very well how to wound

He leaves my company and makes love with others






કેટલીક ભુલો “ભુલવા” માટે હોય છે. અને
કેટલીક ભુલો આંખો “ખોલવા” માટે હોય છે.

Some mistakes are meant to be “forgotten”. And
Some mistakes are meant to "open" the eyes.






જિંદગી એક રહસ્યમય નવલકથા જ છે ને..
દરરોજ એક પાનું ફેરવે
અને નવું સસ્પેન્સ ખોલે છે..

Life is a mysterious novel, isn't it..
Turn a page every day
And opens a new suspense..





*નમ્રતા એવી માસ્ટર કી છે...,*

*જે કોઈપણ દ્વારનું તાળું ખોલી શકે છે...!!*



*Humility is such a master key...,*

*Which can unlock any door...!!*

shayari english for girl Gujarati,યાદ ની શાયરી,  ગુજરાતી શાયરી સ્ટેટ્સ 



પાણી ના દરેક ટીપા ની કદર કરવી જોઈએ
પછી આકાશ માંથી ટપકતા હોય કે કોઈના આંખ માંથી ટપકતાં.

Every drop of water should be appreciated
Whether dripping from the sky or dripping from one's eye.







જીવન શૂન્ય હોય તો પણ 
       છોડશો નહીં ...
કારણકે શૂન્ય ની સામે કેટલાં
નંબર લખવા, તે શક્તિ તમારાં 
     હાથમાં છે .



Even if the life is zero
       don't leave...
Because how many against zero
Write the number, that power is yours
     is in hand





આપણી જૂની સેલ્ફી ભલે સારી ના હોય

પરતું તેમાં રહેલી સ્માઈલ અસલી હતી
આપણી જૂની સેલ્ફી ભલે સારી ના હોય  પરતું તેમાં રહેલી સ્માઈલ અસલી હતી
બેસ્ટ ગુજરાતી શાયરી, ગુજરાતી પ્રેમની શાયરી 2 line



Our old pictures may not be good

But the smile in it was genuine






નજરમાં ઈશારા ને હોઠ પર માસ્ક હોય છે..
કે નજર માં ઈશારા અને હોઠ પર નકાબ હોય છે...

થોડુંક થોડુંક તો હર કોઈ ઇશ્કબાઝ હોય છે.

There is a gesture in the eyes and a mask on the lips.
That there is a gesture in the eyes and a mask on the lips...

Little by little, everyone is an Ishqbaaz.





બસ તું હોય ,

એથી વિશેષ જિંદગી શું હોય...💕😘


just be you

So what is a special life...❣️






ભૂલાય તો ક્યાં જવાય છે 
ફક્ત થોડું ટેવાઈ જવાય છે
કોઈ નાં પણ વગર..!!⚘️💕

Where do you go if you forget?
Just takes a little getting used to
Without anyone..!!⚘️💕






તારાં વગર જીવાશે નહીં એવું કંઈ નથી 
વિચારો જીવવા દેશે નહીં એવું કંઈ નથી



There is nothing that cannot live without you
There is nothing that thoughts will not allow to live







તારાં જ વિચારો આવીને જીવવાનું બળ આપી જાય છે
ઉદાસ થવાની ક્ષણમાંય તારી વાતો હસાવી જાય છે ..!!

Your thoughts come and give you the strength to live
Your words make me laugh at the moment of sadness..!!






સથવારો છે તારો તો જીવન બહુ વહાલુ લાગે છે

જો તું ન હોય તો મારા શબ્દોને એકલવાયું લાગે છે

Life seems very dear to you

If you are not, my words feel lonely




મારા ખારા જીવનની મીઠાસ
તમે છો હા..!!

તમારા માટે કેટલું કહેવું
તમે જ ખાસ છો..!!!


The sweetness of my salty life
You are yes..!!


How much for you to say
You are special..!!!






મહેલો ની જરૂર હોય છે માત્ર રહેવા માટે બાકી વસી જવા માટે કોઈ નો ખોબા જેવડા દિલ નો એકાદ ખૂણો જ કાફી છે..!!

Palaces are needed only to live in, a corner of one's heart is enough to settle down..!!



Gujarati shayari 2 line, ગુજરાતી શાયરી બેવફા ગુજરાતી શાયરી નો ખજાનો,




રહ્યા નથી સરનામા જ્યાં ઉતારા અમારા હતા...

હવે તો એ આભ પણ ખાલી છે જ્યાં તારા હતા !!



No longer the address where the drop was ours...

Now even that aura is empty where the stars were!!








રહીશ હું તારામાં અનંત થઈ

મહેમાન હશે જે એ વયાં જશે


I will remain forever in you

There will be a guest who will go to that age




મનગમતું બોલવા માટે, 
  અણગમતું સંભાળવાની તાકાત પણ 
  હોવી જોઈએ

to speak fondly,
  Also the strength to handle the unpleasant
  Should be






સંબંધો ને એવી રીતે નિભાવો કે તમારો કોલ જોઇને કોઇના ચહેરા પર સ્મિત આવે,
કપાળ પર કરચલીઓ નહી.!!

Maintain relationships in such a way that your call brings a smile to someone's face.
No wrinkles on the forehead!!





તકદીર માં તક છે જ
તમે તકલીફમાં તક શોધો

There is opportunity in Takdeer
You find opportunity in adversity






તન થી તો ખાલી વાસના સંતોષાય છે ,,

પ્રેમ નિભાવવા, બે નાજુક દિલ જોઈએ


From the body, empty lust is satisfied.

To maintain love, two fragile hearts are needed






મિત્રતા ખાતર મરવુ તે મોટી વાત નથી.. પણ.. જેને માટે મરવુ છે તેવો મિત્ર મળવો બહુ મોટી વાત છે..

It's not a big deal to die for friendship.. but.. to have a friend to die for is a big deal..





દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…!!!

The sea thinks that I have immense water. But how does it know that the love given by the river is a loan...!!!









"ᒪIKE" લેવી મોટી વાત નથી હોતી
પણ લોકોના દિલમાં,,
આપણું નામ "SᗩᐯE" કરાવવું
એ જ મોટી વાત છે..!!


Taking "ᒪIKE" is not a big deal
But in people's hearts,
Making our name "SᗩᐯE".
That is the big thing..!!










નસીબ ને લીફટમાં જવાની આદત છે,
અને
પુરુષાર્થ ને પગથિયાં ચડવા પડે છે.
"મારુ - તારુ" કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા,
"જતુ" કરનાર લોકો દુનિયા જીતી ગયા...


Luck has a habit of going to the elevator,
And
Masculinity has to climb steps.
People who did "your - my" ceased to exist,
The people who did "go" conquered the world...






એકબીજાને કેટલો પ્રેમ કરો છો એના કરતાં

એકબીજાને કેટલાં સમજો છો એ વધારે જરૂરી છે.

More than how much you love each other

How much you understand each other is more important.






ભેગા થઈને વાદળો એ સજાવી છે મહેફિલ 

લાગ્યું, મારા નયનોમાંથી વરસ્યું મુશળધાર


Gathered clouds are decorated feast

Felt, rain poured from my eyes

टिप्पणियाँ

लोकप्रिय पोस्ट